કયું વિધાન કોષવાદ માટે અસંગત છે?

  • A
    બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • B
    કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • C
    સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે કોષ જવાબદાર નથી.
  • D
    નવા કોષનું સર્જન,પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.

Explore More

Similar Questions

$P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.

શરીરના કુલ વજનમાં પ્રોટોપ્લાઝમ (જીવરસ) નો ફાળો આશરે કેટલો છે ($\%$ માં)?

નીચેનામાંથી કયા જર્મન વનસ્પતિશાસ્ત્રી હતા?

બધા જ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?

નીચેનામાંથી કયું કોષની લાક્ષણિક્તા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo