નીચેનામાંથી કઈ અંગિકાઓમાં રિબોઝોમ્સ જોવા મળે છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    હરિતકણ
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો વિશે સાચા વિધાનો પસંદ કરો.
$A$. અંતઃપટલમય તંત્રમાં ગોલ્ગી પ્રસાધન,અંતઃકોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
$B$. કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર રીબોઝોમ્સ આવેલા હોય છે.
$C$. કણાભસૂત્ર અને રંજકકણ બંનેમાં વર્તુળાકાર $DNA$ હોય છે.
$D$. કોષરસમાં જોવા મળતા સૂક્ષ્મનલિકાઓ,સૂક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષપિંજર કહે છે.
$E$. કણાભસૂત્ર એ એકલ પટલમય રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કેટલી અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે: રસધાની,પેરોકસીઝોમ્સ,કણાભસૂત્ર,હરિતકણ,ગોલ્ગીકાય?

નીચેનાને જોડો.
Column-$I$Column-$II$
$a$. ક્રિસ્ટી (Cristae)$i$. સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલમય કોથળી જેવી રચના
$b$. સિસ્ટર્ની (Cisternae)$ii$. કણાભસૂત્રના અંતઃપ્રવર્ધ
$c$. થાઇલેકોઇડ્સ (Thylakoids)$iii$. તકતી આકારની કોથળીઓ
$d$. કાઇનેટોકોર (Kinetochores)$iv$. રંગસૂત્રમાં આવેલી તકતી આકારની રચના

કોષને વિશ્વની એક અદ્ભુત અજાયબી માનવામાં આવે છે,કારણ કે...

નીચેનામાંથી કઈ અંગિકાઓ એકલ પટલમય (single membrane-bound) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo