કોષને વિશ્વની એક અદ્ભુત અજાયબી માનવામાં આવે છે,કારણ કે...

  • A
    તે આવશ્યકતા મુજબ પ્રજનન કરે છે.
  • B
    તે આનુવંશિકતા માટે જવાબદાર જનીનદ્રવ્ય ધરાવે છે.
  • C
    તે શક્તિના રૂપાંતરણ દ્વારા વિશિષ્ટ કાર્યો કરી શકે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

નીચેના જોડકાં જોડો:-
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલમય કોથળીઓ
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રના અંતઃપટલના ગડીમય પ્રવર્ધો
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળીઓ
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચનાઓ

આપેલ આકૃતિમાં $A$ તરીકે દર્શાવેલ રચના શાની બનેલી છે?

કૉલમ-$I$ (કોષનો પ્રકાર) ને કૉલમ-$II$ (કદ) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (કોષનો પ્રકાર)કૉલમ-$II$ (કદ)
$A$. વાયરસ$I$. $1-2 \; \mu m$
$B$. $PPLO$$II$. $10-20 \; \mu m$
$C$. સુકોષકેન્દ્રી કોષ$III$. આશરે $0.1 \; \mu m$
$D$. બેક્ટેરિયા$IV$. $0.02-0.2 \; \mu m$

આધુનિક કલિલિય સિદ્ધાંત મુજબ,કોષરસ એ પોલીફેઝીક (બહુ-કલાત્મક) કલિલિય તંત્ર છે. આ સૌ પ્રથમ કોના દ્વારા સૂચવવામાં આવ્યું હતું?

પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટ્સ (સુકોષકેન્દ્રી) વચ્ચેનો તફાવત મુખ્યત્વે શેના પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo