આપેલ આકૃતિમાં,$a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    કણિકામય અંત:કોષરસજાળ,કણાભસૂત્ર
  • B
    કણાભસૂત્ર,રિબોઝોમ
  • C
    કોષકેન્દ્રિકા,ગોલ્ગીકાય
  • D
    કણિકાવિહીન અંત:કોષરસજાળ,રિબોઝોમ

Explore More

Similar Questions

પ્રોટીન સંશ્લેષણથી શરૂ કરીને તેના પરિવહન અને પેકેજિંગ સુધીનો સાચો ક્રમ ઓળખો.

નીચેની કોષીય અંગિકાઓને તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવો:

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?
$(I)$ એમાયલોપ્લાસ્ટ - પ્રોટીનનો સંગ્રહ
$(II)$ કણાભસૂત્ર - કોષનું 'પાવર હાઉસ'
$(III)$ સ્ટ્રોમા - ક્લોરોફિલ રંજકદ્રવ્ય
$(IV)$ એક્સોનેમ $- 9+2$ ગોઠવણી

ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો રિઝોલ્વીંગ પાવર આશરે કેટલો છે?

કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો વિશે સાચા વિધાનો પસંદ કરો.
$A$. અંતઃપટલમય તંત્રમાં ગોલ્ગી પ્રસાધન,અંતઃકોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
$B$. કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર રીબોઝોમ્સ આવેલા હોય છે.
$C$. કણાભસૂત્ર અને રંજકકણ બંનેમાં વર્તુળાકાર $DNA$ હોય છે.
$D$. કોષરસમાં જોવા મળતા સૂક્ષ્મનલિકાઓ,સૂક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષપિંજર કહે છે.
$E$. કણાભસૂત્ર એ એકલ પટલમય રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo