નીચેના પૈકી કયું કાર્ય કોષરસસ્તરનું નથી?

  • A
    તે કોષને આવરે છે.
  • B
    તે કોષની આરપાર અણુઓના વહનનું નિયમન કરે છે.
  • C
    તે કોષને રક્ષણ આપે છે.
  • D
    તે કોષની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.

Explore More

Similar Questions

કોષરસસ્તરનું જૈવરાસાયણિક બંધારણ જણાવો. કોષરસસ્તરમાં લિપિડના અણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

કોષરસસ્તરના સંકલિત પ્રોટીન (Integral proteins) ક્યાં જોવા મળે છે?

કોષરસસ્તરમાં રહેલા પમ્પ ........ ના બનેલા હોય છે.

કોષરસપટલમાં લિપીડના અણુઓ કઈ રીતે ગોઠવાયેલા હોય છે?

Difficult
View Solution

કોષરસપટલની એકમ પટલ (unit membrane) સંકલ્પના કોના દ્વારા આપવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo