વંદાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વક્ષ બાજુએ ચેતારજ્જુ
  • B
    શ્વસનછિદ્ર ઉત્સર્જનમાં મદદ કરે છે.
  • C
    માદા વંદો પૂચ્છકંટિકા (anal styles) ધરાવે છે.
  • D
    ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ આવેલા છે.

Explore More

Similar Questions

વંદામાં આવેલી ગુંદર ગ્રંથિ (colleterial glands) .....માં મદદ કરે છે.

નીચેની આકૃતિ વંદાના પાચનતંત્રને દર્શાવે છે. $P$ અને $Q$ શું છે?

વંદામાં જોવા મળતા હિમોલીમ્ફનો રંગ ..... છે.

આપેલ આકૃતિમાં '$X$' શું દર્શાવે છે?

વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$સ્તંભ $II$
$(a)$ ખોરાકના કણોને દળવા$(i)$ યકૃત અંધ્યાંત્ર (Hepatic caecae)
$(b)$ જઠરરસનો સ્ત્રાવ$(ii)$ $10$ મો ખંડ
$(c)$ $10$ જોડ$(iii)$ પૂર્વજઠર (Proventriculus)
$(d)$ એનલ સર્સી (Anal cerci)$(iv)$ શ્વસનછિદ્રો (Spiracles)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo