વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$સ્તંભ $II$
$(a)$ ખોરાકના કણોને દળવા$(i)$ યકૃત અંધ્યાંત્ર (Hepatic caecae)
$(b)$ જઠરરસનો સ્ત્રાવ$(ii)$ $10$ મો ખંડ
$(c)$ $10$ જોડ$(iii)$ પૂર્વજઠર (Proventriculus)
$(d)$ એનલ સર્સી (Anal cerci)$(iv)$ શ્વસનછિદ્રો (Spiracles)

  • A
    $(a)-(ii), (b)-(iii), (c)-(i), (d)-(iv)$
  • B
    $(a)-(iii), (b)-(i), (c)-(iv), (d)-(ii)$
  • C
    $(a)-(iv), (b)-(iii), (c)-(v), (d)-(ii)$
  • D
    $(a)-(i), (b)-(iv), (c)-(iii), (d)-(ii)$

Explore More

Similar Questions

વંદાના પાચનમાર્ગ અથવા અન્નમાર્ગનું આકૃતિ સાથે વર્ણન કરો.

$Periplaneta$ (વંદા) નું રુધિર ઓક્સિજનનું વહન કરતું નથી કારણ કે

વંદામાં કુલ કેટલા શ્વસનછિદ્રો (spiracles) આવેલા હોય છે?

વંદા અને સસ્તન પ્રાણીઓની શ્વાસનળી (Trachea) શેના કારણે સમાન છે?

નીચેનામાંથી કયું વંદાના પાચનતંત્રનો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo