નીચેનામાંથી કયું લક્ષણ તે પ્રાણી સમૂહનું છે જે સૌ પ્રથમ સંપૂર્ણ પાચનતંત્ર ધરાવે છે?

  • A
    નર માદા કરતાં કદમાં નાના હોય છે.
  • B
    તેઓ પૃષ્ઠ-વક્ષ બાજુએથી ચપટા અદેહકોષ્ઠી પ્રાણીઓ છે.
  • C
    બંધ પ્રકારનું પરિવહનતંત્ર.
  • D
    પ્લેનુલા ડિંભ જોવા મળે છે.

Explore More

Similar Questions

પ્રાણીના શરીરનો આડછેદ નીચે આપેલ છે:
નીચેનામાંથી કયું પ્રાણી ઉપરના આડછેદને સંતોષશે?

નીચેનામાંથી કયું પ્રજીવ (protozoan) નથી?

નીચેનામાંથી કયું કૃમિ દ્વિ-યજમાન (digenetic) નથી?

કરમિયા $(Ascaris)$ માં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા જોવા મળે છે?

$Ascaris$ ના વિકાસ દરમિયાન જોવા મળતા જુવેનાઈલ (ડિંભ) તબક્કાઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo