કરમિયા $(Ascaris)$ માં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા જોવા મળે છે?

  • A
    સાચો દેહકોષ્ઠ અને સમખંડતાની હાજરી.
  • B
    સાચો દેહકોષ્ઠ અને સમખંડતાનો અભાવ.
  • C
    સાચા દેહકોષ્ઠની ગેરહાજરી પરંતુ સમખંડતાની હાજરી.
  • D
    સાચા દેહકોષ્ઠની હાજરી પરંતુ સમખંડતાનો અભાવ.

Explore More

Similar Questions

કયા પ્રાણી સમુદાયમાં અગ્રબાજુએ મુખ અને પશ્વબાજુએ મળદ્વાર જોવા મળે છે?

$Ascaris$ ની શરીરની દીવાલમાં સાચો ક્રમ શોધો.

સાયક્લોપ્સ (Cyclops) એ કોનો મધ્યવર્તી યજમાન છે?

થિગ્મોટેક્સિસ (સ્પર્શાનુવર્તન) કોના દ્વારા દર્શાવવામાં આવતું નથી?

નીચેનામાંથી કયા તંત્રો સૂત્રકૃમિ $(Aschelminthes)$ માં સુવિકસિત હોતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo