$A : $ બ્રેડ બનાવવા $LBA $ વપરાય છે
$R :$ દહીં બનાવવા લૅક્ટોબેસિલસ વપરાય છે.
$ A $ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
$ A $ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R $ એ $ A$ ની સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R $ સાચું છે.
એસ્પરજીલોસીસનો સમાવેશ ....... થાય છે
ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદનમાં કોણ મદદરૂપ છે?
_$A$_ દ્વારા _$B$_ ઉપર કાર્ય કરતી વખતે આકસ્મિક રીતે પ્રથમ એન્ટિબાયોટિક શોધાયી હતી.
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ | $(1)$ જામેલ રૂધિરને તોડવું |
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર |
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ | $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા |
$(d)$ લાયયેઝ | $(4)$ તૈલીડાઘ દૂર કરવા |
$S - $ વિધાન :અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને $ 1948$ માં નૉબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલ.
$R - $ કારણ :એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ દ્વારા લેક્ટિક ઍસિડનું ઉત્પાદન થાય છે.