$Lactobacillus$ બૅક્ટેરિયા કઈ ક્રિયાઓમાં ભાગ લે છે?

  • A
    બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થયેલ ઍસિડ દૂધને જમાવે છે.
  • B
    બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થયેલ ઍસિડ દૂધના પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે.
  • C
    તે વિટામિન $B_{12}$ નું પ્રમાણ વધારીને દૂધની ગુણવત્તામાં સુધારો કરે છે.
  • D
    ઉપરોક્ત તમામ $(A), (B)$ અને $(C)$.

Explore More

Similar Questions

$S$ - વિધાન: કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે.
$R$ - કારણ: $Roquefort$ ચીઝને તેના પર ચોક્કસ ફૂગ ઉગાડીને પકવવામાં આવે છે.

જૂના જમાનામાં ચીઝ શેના દ્વારા બનાવવામાં આવતું હતું?

દહીંમાં $LAB$ દ્વારા કયા વિટામિનનું પ્રમાણ વધે છે?

રોક્વીફોર્ટ ચીઝને પકવવા (ripen) માટે તેના પર કયા સજીવનું સંવર્ધન કરવામાં આવે છે?

$LAB$ બેક્ટેરિયા દૂધના કયા ઘટકને અંશતઃ પચાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo