$S$ - વિધાન: સૂક્ષ્મજીવોની આથવણ પ્રક્રિયાનો ઉપયોગ કેટલાક વિટામિન્સ બનાવવા માટે પણ થાય છે.
$R$ - કારણ: રીબોફ્લેવીન $Ashbya$ $gossypii$ દ્વારા ઉત્પન્ન થાય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન $........$ ની જાત દ્વારા કરવામાં આવે છે.

કયા ચીઝમાં મોટા કાણાં જોવા મળે છે?

નીચે આપેલ વિધાન વાંચો જેમાં બે ખાલી જગ્યાઓ $(A$ અને $B)$ છે:
$A$ ના દર્દીઓ માટે વપરાતી દવા $B$ સજીવની પ્રજાતિમાંથી મેળવવામાં આવે છે. તે રુધિરવાહિનીઓની અંદર જામેલા રુધિરના ગઠ્ઠાને દૂર કરવામાં મદદ કરે છે.
બે ખાલી જગ્યાઓ માટે એક સાચો વિકલ્પ કયો છે?

વુડ્રુફ $(1941)$ કોના અલગીકરણ માટે જવાબદાર હતા?

$Trichoderma$ $polysporum$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo