$ARC$ નું પૂર્ણ નામ આપો.
એઇડ્સ રિસર્ચ સેન્ટર
એઇડ્સ રિલેટેડ કૉમ્પ્લેક્સ
એઇડ્સ રિલેટેડ કોર્પોરેશન
એઇડ્સ રિટ્રોવાઇરસ કૉમ્પ્લેક્સ
હેરોઈન કઈ કુળની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
લોકોમાં ખૂબ જાણીતી સારવાર પધ્ધતિને $"DOTS"$ કયા રોગની સારવાર માટે વપરાય છે?
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?
ઍન્ટિબૉડી માટે અસંગત વિધાન કયું છે?