ન્યૂમોકોકસનો સેવનકાળ સમયગાળો કેટલો છે ?

  • A

      $1$ થી $3$ અઠવાડિયાં

  • B

      $2$ અઠવાડિયાં

  • C

      $1$ થી $3$ દિવસ

  • D

      સરેરાશ $3$ અઠવાડિયાં

Similar Questions

રીહનોવાઇરસ કયા અંગને ચેપ લગાડતો નથી ?

માનવ શરીરને સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી આપનાર કોષને ઓળખો.

રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?

રોગપ્રતિકારકતા માટે કોણ ભૌતિક અંતરાય તૈયાર કરે છે.

કોણ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવે છે ?