રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?
લુઈ પાશ્વર
વોન બેરીંગ
એડવર્ડ જેનર
વિલિયમ હાર્વે
કાર્સિનોમા...
કોકેન કે કોક એ ક્યાં ચેતાપ્રેષક દ્રવ્યનાં વહનને રોકે છે?
કિવનાઇન શેમાંથી મળે છે?
કયાં પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?
હેરોઇન એ ...... છે.