ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
$ 15$ થી $20$ વર્ષ
$ 17$ થી $40$ વર્ષ
$ 50$ થી $60$ વર્ષ
$ 1$ થી $15$ વર્ષ
સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે?
નીચે આપેલી આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
ચેપી ઇયળ ક્યાં પુખ્ત થાય છે ?
નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?
નાશ પામેલા રક્તકણોનું ગાળણ કરનાર......