નીચેનામાંથી $T-$ કોષોનું કાર્ય કયું છે ?
એન્ટિબોડીનું સર્જન કરવાનું
$B-$ કોષોને એન્ટિબોડી સર્જનમાં મદદ કરવાનું
થાઇમસ ગ્રંથિનો વિકાસ કરવાનું
અસ્થિમજ્જાનો વિકાસ કરવાનું
નીચેનામાંથી કયું પ્લાઝમોડીયમમાં જોવા મળતું નથી?
પ્લાઝમોડીયમમાં માઈક્રો અને મેક્રો ગેમેટોસાઈટસ વચ્ચે તફાવતનું કારણ........
નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?
ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?