ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?
પ્રોટીનની
ન્યુક્લિઓટાઇડની
પોલિપેપ્ટાઇડની
પેપ્ટાઇડની
ધડ ઉપર ઝાકળબિંદુઓ જેવા દેખાવ માટે કયો વાઈરસ જવાબદાર છે?
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે?
લિમ્ફોકાઈન્સ કે ઈન્ટરફેરોન્સનો સ્ત્રાવ શરીરમાં ક્યાં કોષો દ્વારા થાય છે.
આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?