વાઇરસજન્ય રોગની જોડ શોધો.
શરદી, એઇડ્ઝ
શરદી, મરડો
ક્ષય, ટાઇફૉઇડ
એઇડ્ઝ, દાદર
પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે
નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?
ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.
અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?