વ્યસની જો કેફી પદાર્થોને ઇંજેક્શન દ્વારા લે, તો તેને કયા રોગ થવાની શક્યતા રહેલ છે?  $(i)$ મૅલેરિયા $(ii)$ હાથીપગો $(iii)$ એઇડ્સ $(iv)$ ઝેરી કમળો

  • A

    $  (i)$ અને $(iv)$

  • B

    $  (i)$ અને $(ii)$

  • C

    $  (iii)$ અને $(ii)$

  • D

    $  (iii)$ અને $(iv)$

Similar Questions

નીચે આપેલાં પૈકી સાચાં વાક્યો શોધો.

$(i)$ કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. $(ii)$ યુવાનો આર્થિક લાભોને કારણે કેફી પદાર્થોનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે. $(iii)$ કોઈ પણ પ્રકારના માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ બંધાણી બને છે. $(iv)$ દારૂનો વારંવાર ઉપયોગ કરવાના કારણે 'વિડ્રોઅલ સિન્ડ્રોમ' થાય છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ અફીણ $I$ નાસિકા અને ઈન્જેક્શન દ્વારા
$Q$ કેનાબિનોઈડ $II$ અંત:શ્વસન અણે મુખ-અંત:ગંથિ
$R$ કોકેઇન $III$ નાસિકા

ધૂમ્રપાન દ્વારા થતા રોગો છે.

$I -$ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સર, $II -$ બ્રોન્કાઈટિસ

$III -$ એમ્ફિસેમા, $IV -$ કોરોનરી સંબંધી હદયનો રોગ,

$V$ - જઠરમાં ચાંદા પડવા

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ સૂચિ $II$
$A.$ ક્રોકેયન $I.$ દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક
$B.$ હેરોઈન  $II.$ કેનબિસ સટાઈવા
$C.$ મોફીન $III.$એરિથોજાયલમ
$D.$ મેરીજુઆના $IV.$ પાપાવર સોમનીફેરમ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

તણાવ શામક અને હૃદપરીવહનને અસર કરતા ઘટકોને અનુક્રમે ઓળખો.