અફીણના ડોડામાંથી ચીરો પાડીને મેળવાતું પ્રવાહી બીજા દિવસે.........

  • A

      કથ્થાઈ રંગમાં ફેરવાય છે.

  • B

      પીળાશ પડતા રંગમાં ફેરવાય છે.

  • C

      સફેદ, શુષ્ક ગોળાકાર બને છે.

  • D

      સફેદ સ્ફટિકમય પાવડરમાં ફેરવાય છે.

Similar Questions

કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?

ક્વિનાઇન સૌ પ્રથમ ...... માં શોધવામાં આવી.

નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરતું પીડાનાશક ઔષધ  કયું છે?

રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........

જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?