કયું ઔષધ ઉત્સાહવર્ધક છે?
બારબીટ્યુરેટ
એમ્ફિટેમાઇન્સ
કોકેન
ડેલ્ટા $-9-THC$
વધુ પડતા સ્ટીરોઈડના ઉપયોગથી માદામાં કયા ફેરફારો જોવા મળે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ ક્રોકેયન | $I.$ દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક |
$B.$ હેરોઈન | $II.$ કેનબિસ સટાઈવા |
$C.$ મોફીન | $III.$એરિથોજાયલમ |
$D.$ મેરીજુઆના | $IV.$ પાપાવર સોમનીફેરમ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
આલ્કોહોલના બંધાણી વ્યક્તિને જે આલ્કોહોલ મળતું બંધ થઈ જાય તો તેમાં વિડ્રોઅલ લક્ષણો જોવા મળે છે. કોઈ પણ ચાર વિડ્રોઅલ લક્ષણો જણાવો.
તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ?
આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ ધતૂરો |
$(a)$ વનસ્પતિનો પુષ્પનિવાસ |
$(2)$ ઈરીથીઝાયલમ કોકા | $(b)$ ભ્રમ |
$(3)$ પાપાવર સોમેનીફેરમ | $(c)$ ડોપામાઈનનો અવરોધ |
$(4)$ કેનાબિસ સેટાઈવા | $(d)$ દૂગ્ધ ક્ષીર |