નીચે આપેલ પૈકી શેનો સારકોમામાં સમાવેશ થતો નથી ?
હાડકાનું કેન્સર
લસીકાગાંઠનું કેન્સર
સ્વાદુપિંડનું કેન્સર
સ્નાયુઓનું કેન્સર
$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.
$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.
કયું સંશ્લેષીત ઉત્તેજક દ્રવ્ય છે?
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?