મેલેરિયાનો પરોપજીવી રુધિરમાંથી યકૃતમાં ક્યાં સ્વરૂપે દાખલ થાય છે.
$N.K$ કોષો કયા પ્રકારના છે?
નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?
$LSD$ શેમાંથી મેળવાય છે?