$HIV$ વાઇરસ માનવ શરીરના નીચેનામાંથી કયા કોષો પર અસર કરે છે?
$(i)$ $T_H$ કોષો
$(ii)$ $T_1$ કોષો
$(iii)$ માસ્ટ કોષો
$(iv)$ મેક્રોફેઝ

  • A
    $(i)$ અને $(iv)$
  • B
    $(i)$ અને $(iii)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

સંભવિત $AIDS$ ના દર્દીમાં $HIV$ ની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે?

$AIDS$ કયા પ્રકારના વાઈરસથી થાય છે?

કયા રુધિર કોષોમાં $HIV$ પ્રતિકૃતિ (replication) પામે છે અને વાયરસની સંતતિ ઉત્પન્ન કરે છે?

માનવશરીરનો કયો કોષ $HIV$ ના કારખાના તરીકે વર્તે છે?

નીચે કેટલીક જાણીતી સંક્ષિપ્ત માહિતી (abbreviations) આપેલી છે,જેનો ઉપયોગ આ પ્રકરણમાં કરવામાં આવ્યો છે. દરેકનું પૂર્ણ નામ જણાવો:
$(a)$ $MALT$
$(b)$ $CMI$
$(c)$ $AIDS$
$(d)$ $NACO$
$(e)$ $HIV$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo