$HIV$ નો ચેપ લાગેલી વ્યક્તિઓને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?
$ 2$
$ 3$
$ 4$
$ 5$
કેન્સરગ્રસ્ત કોષોમાં $K.I.$ (Karyoplasmic Index) કેવું હોય છે?
ઇન્ટરફેરોન પ્રોટીન છે જે કે...
કેન્સરની સારવારમાં વપરાતી કોબાલ્ટ થેરાપી, આયોડીન થેરાપી એ નીચેનામાંથી .......... માં સમાવિષ્ટ છે.