$HIV$ શેમાં ઘટાડો કરે છે?
માત્ર મદદકર્તા $T-$ કોષો
$B$ અને $T-$ કોષો બંને
બધા જ $T-$ કોષો
માત્ર $B-$ કોષો
કેન્સરનો પ્રકાર કયો નથી?
ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?
નિષ્ક્રિય પ્રતિકારકતા માટેનું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું?
ક્વિનાઇન સૌ પ્રથમ ...... માં શોધવામાં આવી.