$HIV$ નો ચેપ લાગેલ દર્દીને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?
$ 2$
$ 3$
$ 4$
$ 5$
મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી $DNA$ માં સ્વયંજનન પામે છે ?
નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?
ક્યાં પ્રકારનાં અંગોમાં સૌથી વધુ એન્ટીજન સાથેની આંતરક્રિયા થાય છે?
$NACO$ નું પૂર્ણ નામ આપો :