આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?
$ p-$ કેપ્સિડ, $q-$ કોર, $r-$ વાઇરલ $RNA$, $s-$ સપાટીનું પ્રોટીન
$ p-$ સપાટીનું પ્રોટીન, $q-$ કોર, $r-$ વાઇરલ $DNA$, $s-$ ગ્રાહી પ્રોટીન
$ p-$ લિપિડ આવરણ, $q-$ $RTase$, $r-$ વાઇરલ $RNA$, $s-$ ગ્રાહી બાઇન્ડિંગ પ્રોટીન
$ p-$ ગ્રાહી બાઇન્ડિંગ પ્રોટીન, $q-$ ગ્રાહી પ્રોટીન, $r-$ વાઇરલ $RNA$, $s-$ ઍન્ટિજન નિર્ણાયક
નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?
કઈ બિમારીમાં વાયુકોષ્ઠ અને શ્વાસવાહીકાઓમાં પ્રવાહી એકઠું થાય છે ?
બીજી પેઢીની રસીઓ કઈ છે?
ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?
ચા, કોકો અને કોલા ડ્રીંક્સમાં કયું ઉત્તંજક દ્રવ્ય રહેલું છે?