$MALT$ નું પૂર્ણ નામ આપો :
મોનોસાઇટ એન્ડ લિમ્ફોસાઇટ્સ ટિશ્યૂ
મલ્ટિપલ એસોસિયેટેડ લોન્ગ ટિશ્યૂ
મ્યુકોઝલ એસોસિયેટેડ લિમ્ફોઇડ ટિશ્યૂ
મેમ્બરેન એસોસિયેટેડ લિમ્ફોઇડ ટિશ્યૂ
$MALT$ મનુષ્યના શરીરની લસિકાપેશીનું ........જેટલું પ્રમાણ ધરાવે છે.
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?
ફ્રેન્ચમાં $des$ શબ્દનો અર્થ શું થાય છે ?
એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?