શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?
$ PMNL$
$ PMLN$
$ PCMI$
$ PNML$
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ શારીરિક અંતરાય | $I$ જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ |
$Q$ દેહધાર્મિક અંતરાય | $II$ ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર |
$R$ કોષાંતરીય અંતરાય | $III$ ઈન્ટરફેરોન |
$S$ કોષરસીય અંતરાય | $IV$ તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, $NK$ કોષ, બૃહદકોષ |
શ્લેષ્મ કયા આવેલું છે?
નીચે આપેલ રચનામાં $P$ અને $Q$ શું છે ?
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?