સ્વપ્રતિકારકતા સમજાવો.
ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં, સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત (ઉદાહરણ : રોગકારકો) વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે.
જોકે હજી સુધી તેનો આધાર સમજી શક્યા નથી. તેને બે ઉપસિદ્ધાંતો (corollaries)થી સમજી શકાય. $(i)$ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે.
$(ii)$ કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે. જેને સ્વપ્રતિરક્ષા (auto-immune) રોગ કહે છે. સંધિવા (rheumatoid arthritis) એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
અસ્થિમજ્જાનો સમાવેશ.........
માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?
આપેલ આકૃતિમાં $'a'$ નિર્દેશીત ભાગ એ ......... દર્શાવે છે.
નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી