શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?
$ 10$ થી $15$
$ 2$ થી $12$
$3$ થી $7$
$ 20$ થી $25$
મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?
આપેલ કેન્સરની લાક્ષણીકતામાં અસંગત ઓળખો.
સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?
યીસ્ટમાંથી કયા પ્રકારની રસી બનાવવામાં આવે છે ?