ગેમ્બુસિયા જેવી માછલીઓ.........
મચ્છરોને ખાઈને તેનો નાશ કરે છે.
મચ્છરના ડિમ્ભોને ખાઈને તેનો નાશ કરે છે.
પાણીમાં રહેલ ફીલારીઆ કૃમિને ખાઈને તેનો નાશ કરે છે.
પાણીમાં રહેલ લીલને ખાઈને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડે છે.
પ્લાઝમોડીયમ પ્રજીવ લીંગી પ્રજનન ........ માં દર્શાવે છે.
વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન કયું છે?
નીચેનામાંથી કઈ ઉગ્ર એલર્જિક પ્રતિક્રિયા છે?
એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.
...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.