યકૃતકોષોમાં $Plasmodium$ (પ્લાઝ્મોડિયમ) ના વિકાસનો ક્રમ શું છે?

  • A
    ક્રિપ્ટોસાઇઝોન્ટ $\rightarrow$ સ્પોરોઝુઓઇટ $\rightarrow$ ક્રિપ્ટોમેરોઝુઓઇટ $\rightarrow$ મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ
  • B
    મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ $\rightarrow$ ક્રિપ્ટોમેરોઝુઓઇટ $\rightarrow$ સ્પોરોઝુઓઇટ $\rightarrow$ ક્રિપ્ટોસાઇઝોન્ટ
  • C
    ટ્રોફોઝુઓઇટ $\rightarrow$ ક્રિપ્ટોટ્રોફોઝુઓઇટ $\rightarrow$ ક્રિપ્ટોમેરોઝુઓઇટ $\rightarrow$ મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ
  • D
    સ્પોરોઝુઓઇટ $\rightarrow$ ક્રિપ્ટોસાઇઝોન્ટ $\rightarrow$ ક્રિપ્ટોમેરોઝુઓઇટ $\rightarrow$ મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ

Explore More

Similar Questions

$Plasmodium$ ની કઈ પ્રજાતિમાં સૌથી લાંબો ઇન્ક્યુબેશન સમય (સેવનકાળ) જોવા મળે છે?

સ્પોરોઝુઓઇટનો આકાર કેવો હોય છે?

$Plasmodium$ નો પ્રચલિત (motile) યુગ્મનજ (zygote) ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું ત્રાકાકાર,પ્રચલનશીલ સજીવ છે જેમાં સૂક્ષ્મનલિકાઓ (microtubules) આવેલી હોય છે?

વિધાન $A$ : $Plasmodium$ એ સૂક્ષ્મ પ્રજીવ છે.
કારણ $R$ : મનુષ્ય અને માદા $Anopheles$ મચ્છર એ $Plasmodium$ ના યજમાન છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo