મનુષ્યમાં પિટ્યુટરી ગ્રંથિના કયા ભાગમાંથી $MSH$ નો સ્ત્રાવ થાય છે?

  • A
    પાર્સ ઇન્ટરમીડિયા (મધ્ય ભાગ)
  • B
    અગ્ર પિટ્યુટરી
  • C
    પશ્વ પિટ્યુટરી
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

કોષ વિભાજન,પ્રોટીન સંશ્લેષણ અને અસ્થિની વૃદ્ધિને પ્રેરતો અંતઃસ્ત્રાવ...... છે.

$GnRH$ એ પ્રજનન માટે જરૂરી હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. તે .... પર કાર્ય કરે છે.

ડાયાબિટીસ ઈનસિપિડ્‌સ રોગ..... દ્વારા ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવની ખામીને કારણે થાય છે.

$A :$ ડાયાબિટીસ ઇન્સિપિડસ (Diabetes insipidus) વધુ પડતો પેશાબ અને પાણી માટે વધુ પડતી તરસ દ્વારા ઓળખાય છે.
$R :$ એન્ટી-ડાયયુરેટિક હોર્મોન $(ADH)$ પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ખંડ દ્વારા સંશ્લેષિત થાય છે.

ઇન્સ્યુલિનના નિર્માણ માટે આવશ્યક ખનિજ તત્વ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo