$GnRH$ એ પ્રજનન માટે જરૂરી હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. તે .... પર કાર્ય કરે છે.

  • A
    અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ અને ઑક્સિટોસીનનો સ્રાવ ઉત્તેજે છે.
  • B
    અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ અને $FSH$ નો સ્રાવ ઉત્તેજે છે.
  • C
    પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અને ઑક્સિટોસીન અને $FSH$ નો સ્રાવ ઉત્તેજે છે.
  • D
    પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ અને રિલેક્સિનનો સ્રાવ ઉત્તેજે છે.

Explore More

Similar Questions

પિટ્યુટરી ગ્રંથિના મધ્ય ખંડમાં,$MSH$ શેના માટે જવાબદાર છે?

એક્રોમેગેલી (Acromegaly) ક્યારે થાય છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિ (પિટ્યુટરી ગ્રંથિ) દ્વારા સંગ્રહિત અને મુક્ત થાય છે?

$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.

ડાયાબિટીસ ઇન્સિપિડસ (Diabetes insipidus) શેની ઉણપને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo