રિફેકટરી (પ્રત્યેવર્ત) સમય દરમિયાન,ચેતાતંતુ:

  • A
    ઉર્મિવેગનું વહન ધીમા દરે કરે છે.
  • B
    કોઈપણ ઉર્મિવેગનું વહન કરતું નથી.
  • C
    ઉર્મિવેગનું વહન ખૂબ જ ઝડપી દરે કરે છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

ચેતાતંતુના પુનઃધ્રુવીકરણ (Repolarization) દરમિયાન નીચેનામાંથી કઈ ઘટનાઓ થાય છે?
$(a)$ $Na^+$ માર્ગ ખૂલે છે
$(b)$ $Na^+$ માર્ગ બંધ થાય છે
$(c)$ $K^+$ માર્ગ બંધ થાય છે
$(d)$ $K^+$ માર્ગ ખૂલે છે

આપેલ આકૃતિમાં $P$ તરીકે ચિહ્નિત થયેલ જગ્યાએ કયા આયનો કોષમાં દાખલ થાય છે?

જ્યારે ચેતાકોષની પટલ પર ઉત્તેજના (stimulus) આપવામાં આવે છે,ત્યારે તે કોના ઝડપી પ્રવાહનું કારણ બને છે?

ક્રિયા સ્થિતિમાન (Action Potential) એટલે શું?

વિશ્રામી કલા વીજસ્થિતિમાન (Resting potential) એટલે શું? ચેતા આવેગનું વહન કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo