બટાટાનું વૈજ્ઞાનિક નામ શું છે?
સોલેનમ ટ્યુબરોસમ
મનીહોટ એસ્કુયલેન્ટા
માલુસ પુમીલા
પાઈપર નાઈગ્રીમ
લગભગ બધી જ શિમ્બી વનસ્પતિ ........ધરાવે છે.
........માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.
આપેલ આકૃતિ કયા કૂળની છે ?
ગંડિકાયુક્ત મૂળ ધરાવતું કુળ ........છે.
કયા કુળમાં તેલ આપતી વનસ્પતિ આવેલી છે?