ભારતમાં લીલા પડવાશ તરીકે વપરાતી સૌથી વધુ પ્રચલિત વનસ્પતિ કઈ છે?
સૂર્યમુખી (હેલીએન્થસ એનસ)
શણ (ક્રોટોલારીયા જન્શીયા)
તલ (સીસામમ ઈન્ડિકમ)
તુવેર (કેજેનસ કેજન)
રીંગણનાં ફળ (એ વનસ્પતિ)નો મુખ્ય ખાદ્ય ભાગ કયો છે?
$Tamarindus\,\, indica$ અને કેસિઆ ...........કુળ ધરાવે છે.
કઈ વનસ્પતિના બીજના અધિસ્તરમાંથી ઉત્પન્ન થતાં સેલ્યુલોઝ યુક્ત રોમનો ઉપયોગ ટેક્સટાઈલ્સ અને પેપર ઉદ્યોગમાં થાય છે?
નીચે પૈકી કયું ભિદુર ફળ છે?
કોબીજનું બોટનીકલ નામ ........ .