નીચેના પૈકી કોની ફરતે કેલોસની દીવાલ હોય છે ?
નરજન્યુ
અંડકોષ
પરાગરજ
લઘુબીજાણુ માતૃકોષ
વટાણામાં અંડક એ ...... છે.
કૂટ ફળને ઓળખો.
કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .
નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?