| વૈજ્ઞાનિક | સંકળાયેલ કાર્ય |
| $(i)$ વિલિયમ બેટેસોન | $(a)$ મેન્ડેલના કાર્યની પુનઃ શોધ કરી. |
| $(ii)$ ટી.એચ. મોર્ગન | $(b)$ જનીનો $DNA$ ના બનેલા છે તે સાબિત કર્યું. |
| $(iii)$ ઓ.ટી. એવરી | $(c)$ 'Genetics' (જનીનશાસ્ત્ર) શબ્દ આપ્યો. |
| $(iv)$ હ્યુગો દ્ વ્રિસ | $(d)$ પ્રથમ જનીન નકશો તૈયાર કર્યો. |
Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(a)$ $1 : 2 : 1$ | $(i)$ કસોટી સંકરણ |
| $(b)$ $3 : 1$ | $(ii)$ પ્રભુતાનો નિયમ |
| $(c)$ $9 : 3 : 3 : 1$ | $(iii)$ અપૂર્ણ પ્રભુતા |
| $(d)$ $1 : 1 : 1 : 1$ | $(iv)$ મુક્ત વિશ્લેષણનો નિયમ |
| $(v)$ વિશ્લેષણનો નિયમ |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(A)$ પ્રભુતા (Dominance) | $(i)$ ઘણા જનીનો એક લક્ષણનું નિયંત્રણ કરે છે |
| $(B)$ સહપ્રભુતા (Codominance) | $(ii)$ વિષમયુગ્મી સજીવમાં માત્ર એક જ એલિલ પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે |
| $(C)$ પ્લીઓટ્રોપી (Pleiotropy) | $(iii)$ વિષમયુગ્મી સજીવમાં બંને એલિલ પોતાની સંપૂર્ણ અભિવ્યક્તિ દર્શાવે છે |
| $(D)$ બહુજનીનિક વારસો (Polygenic inheritance) | $(iv)$ એક જ જનીન ઘણા લક્ષણોને અસર કરે છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo