લિલિએસી કુળનાં પુષ્પો ..........હોય છે.

  • A

    ત્રિઅવયવી અને અધોજાયી

  • B

    પંચાવયવી અને ઉપરીજાયી

  • C

    ત્રિઅવયવી અને ઉપરીજાયી

  • D

    પંચાવયવી અને અધોજાયી

Similar Questions

આપેલ પુષ્પાકૃતિ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

કઈ વાનસ્પતિમાંથી તેલિબિયાંનું તેલ મળે છે?

સ્તબક પુષ્પવિન્યાસ ........માં જોવા મળે છે.

...... ની સ્કીઝોજીનસ વાહિનીમાં એસાફોટીડા આવેલી હોય છે.

એરેચીસ હાયપોજીઆ ........છે.