ફુલેલો જરાયુ અને ત્રાંસા પટલ ........માં જોવા મળે છે.
ક્રુસીફેરી
સોલેનેસી
માલ્વેસી
પોએસી
ફેબએસી અને બ્રાસિકએસીના સૌથી સામાન્ય ફળ અનુક્રમે કયાં કયાં છે?
લેગ્યુમિનોસી કુળ શાનાં માટે અગત્યનું છે?
અધઃસ્થ બીજાશય, યુક્ત પુંકેસરી અને રોમવલય ફળ .......માં જોવા મળે છે.
દલલગ્ન અને સંપરાગ પુંકેસર ....... માં જોવા મળે છે.
માલ્વેસીમાં પુષ્પવિન્યાસ સામાન્ય રીતે ..........પ્રકારનો હોય છે.