'હોલીહોક' ..........કુળ ધરાવે છે.
લિલિએસી
માલ્વેસી
સેલાલ્પીનોઈડ
સોલેનેસી
ડુંગળી એ ......નું ઉદાહરણ છે.
કયા આકારનું ફળકાય અને કપ આકારનાં પુષ્પાસનને અનુક્રમે ......... અને ......... કહે છે ?
યોગ્ય સમૂહ પસંદ કરો.
છોડ | અંગો | કાર્યો |
પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ...........છે.
નીચે પૈકી કયું કૂટફળ છે?