ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.

  • A

    એલિયમ સેપા અને એસ્ફોડિલસ ટેન્યુઈફોલિયસ

  • B

    એલિયમ સટાઈવમ અને એલિયમ સેપા

  • C

    એસ્ફોડિલસ ટેન્યુઈફોલિયસ અને એલિયમ સટાઈવમ

  • D

    એલિયમ સેપા અને એલિયમ સટાઈવમ

Similar Questions

નીચેનામાથી સુસંગત જોડ કઈ છે ?

ઓસ્ટ્રેલીયન બાવળમાં કયો ભાગ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે ?

ફેરુલા અસોફીટીડા ..... કુળ ધરાવે છે.

ત્રિસ્ત્રીકેસરીયુક્ત બહુસ્ત્રીકેસરી બીજાશય ધરાવતાં પુષ્પો ક્યાં જોવા મળે છે?

  • [NEET 2016]

શુષ્ક સ્ફોટનશીલ ફળ બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ધરાવતા ઉચ્ચસ્થ બીજાશયમાંથી અક્ષવર્તી જરાયુવિન્યાસ સાથે વિકસે છે તેને શું કહેવાય છે?