નીચેનામાંથી .......ને કોંગ્રેસ ઘાસ $(Congress\,\, grass)$ કહેવામાં આવે છે.
સાયનોડોન (ગ્રામીની)
પાર્થેનિયમ (કમ્પોઝીટી)
એસ્પિડિએસ્ટ્ર (લિલિએસી)
કેન્ડીટ્ફટ (ક્રુસીફેરી)
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિ કયા કુળ સાથે સંકળાયેલી છે?
બટાટાના કુળ તરીકે ઓળખાય છે.
નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?
મોટા ભાગે રેસાઓ ......નાં સભ્યોમાંથી મળી આવે છે.
ખોટી જોડ શોધો :