નીચે મૂળનો ટોચનો પ્રદેશ આપેલ છે. $P$ અને $Q$ કયાં પ્રદેશો છે ?

$P \quad Q$

214874-q

  • A

    પરિપકવન પ્રદેશ $\quad$ મૂળટોપ

  • B

    પરિપકવન પ્રદેશ $\quad$ વર્ધનશીલ પ્રદેશ

  • C

    વિસ્તરણ પ્રદેશ $\quad$ વર્ધનશીલ પ્રદેશ

  • D

    વિસ્તરણ પ્રદેશ $\quad$ મૂળટોપ

Similar Questions

મૂળતંત્રનાં મુખ્ય કાર્યો જણાવો.

મૂળરોમ ........ પ્રદેશમાંથી વિકાસ પામે છે.

મૂળના આ વિસ્તારના કોષો સૌથી નાના છે.

ખોરાકસંગ્રહ માટે વનસ્પતિનાં રૂપાંતરો જણાવો.

નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં અસ્થાનિક મૂળ જોવા મળે છે ?

રાઈ, ઘાસ, વડ, મૉસ્ટેરા