આભાસીપટ ......છે.
કુટ જરાયું
કુટ પટીકા
કુટ બીજાંડ
કુટ પુષ્પાસન
..........માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.
સૂર્યમુખી એ પુષ્પ નથી. સમજાવો.
નૌતલ $(keel)$ ..... પુષ્પોની લાક્ષણિકતા છે.
તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.
નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?