......માં રાળ (રેઝિન) વાહિનીઓ જોવા મળે છે.
ચીડ
વાંસ
સાગ
સાલ
જલવાહિનીકી અને જલવાહિનીઓની અંતિમ દિવાલ કેવી હોય છે?
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?
હિસ્ટોજન શેના ઘટકો છે?
ઘાસમાં આવેલા પ્રકાંડ તથા પર્ણો .......નાં કારણે ખરબચડા હોય છે.